મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું


SHARE













મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર મંત્રી આશિષસિંહ જાડેજા અને કુલદીપભાઈ ગોંડલીયા અમરનાથ યાત્રા તેમજ માઁ  વૈષ્ણવદેવીની યાત્રા પૂર્ણ કરી તેમના ઘરે પરત ફરતા આશિષસિંહ જાડેજાના પિતા અનોપસિંહ જાડેજા તે વિસ્તારના લોકો, તેમના પરિવારજનો અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News