મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પોલીસના પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પોલીસના પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ આહીર તથા  મોરબી શહેર ઓબીસી કોંગ્રેસ પ્રમુખ  લખુભા ગઢવીની આગેવાની હેઠળ કલેકટર કચેરીએ પોલીસ વિભાગમાં સૌથી વધુ કામગીરી કરવા છતાં ઓછો ગ્રેડ પે છે તો ગ્રેડ પે વધારવા બાબત તથા મોરબી-માળીયા વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ઉભા મોલમાં થયેલ નુકસાનનુ વળતર ચૂકવવા બાબતે આવેદનપત્ર આપેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસના મહામંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસના મહામંત્રી મનસુખભાઈ વાધેલા, જીલ્લા પંચાયતના પુર્વ ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા મહામંત્રી વિનોદભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, લીગલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ દિપકભાઈ પરમાર, હળવદ તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ જીલુભાઈ પરમાર, માળીયા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઇ નાટડા, મોરબી તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભરવાડ, ટંકારા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ નિલેશભાઈ સુરલીયા તથા મોરબી ઓબીસી કોંગ્રેસ સમીતીના તમામ હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News