મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત જીલ્લામાં બે અને રાજ્યના પાંચ જજ તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત મોરબીના સીરામીક કારખાનાઓમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગ મરણ પથારીએ: મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના એંધાણ મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે આજથી એક મહિના સુધી બંધ: સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news