મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક કારમાં ટ્રક કન્ટેનર વાહનમાં નુકશાન: ગુનો નોંધાયો


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક કારમાં ટ્રક કન્ટેનર વાહનમાં નુકશાન: ગુનો નોંધાયો

મોરબીના રફાળેશ્વર ગામ નજીક માતાજીના મંદિર પાસેથી કાર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે પાછળથી જમણી બાજુએ કારમાં ટ્રક કન્ટેનર અથડાવ્યું હતું જેથી કારનું બમ્પર તૂટી ગયું હતું તેમજ કારમાં નુકસાની થયેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ પરમાર (32)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીઝેડ 8748 ના ચાલક ધર્મરાજ ચીખુરી વર્મા રહે. યુપી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસેથી તે પોતાની કાર જીજે 18 બીએલ 0591 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલાકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવ્યું હતું અને કારની પાછળના ભાગમાં જમણી બાજુએ ટ્રક કન્ટેનર અથડાવતા કારનું બમ્પર તૂટી ગયું હતું અને દરવાજામાં તેમજ ગાડીમાં નુકસાની થયેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News