મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં રહેતો અને મજૂરીકામ કરતો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને અચાનક લોહીની ઉલટી થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધિરપુર રોડ ઉપર આવેલ ઓઝોન વિટ્રીફાઈડ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉધારણ અસંડા (39) નામનો યુવાન ગઈકાલે સાંજના છ એક વાગ્યાના અરસામાં કારખાનામાં હતો ત્યારે તેને અચાનક લોહીની ઉલટી થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે.




Latest News