મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી


SHARE









મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી

મોરબી તાલુકા પંચાયત ખાતે મોરબી તાલુકાના કુલ પાંચ ગામોમાં સ્વચ્છતાને વેગ આપવા તેમજ વિસ્તારને ગંદકી મુક્ત કરવાના સંકલ્પ સાધનો આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર, માનસર, ઊંચી માંડલ, જેતપર ગ્રામ પંચાયત 15 માં નાણાપંચ હેઠળ ગ્રામ્ય કક્ષા યોજનામાં ટ્રેક્ટર તથા ટ્રોલી ફાળવવામાં આવી હતી. આ તકે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇ તેમજ જુદાજુદા ગામના સરપંચો અને અધિકારી સહિતના હાજર રહ્યા હતા.




Latest News