મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે


SHARE













મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 16 થી 24 સુધી મંદિરે દરરોજ સવારે 9:30 થી સાંજના 7:00 સુધી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આવવાનું રહેશે અને દરેક સ્કૂલના બીજા સત્રના પાઠ્ય પુસ્તક, સ્વધ્યાય પોથી, નવનીત, ક્લાસમેટ, વીજન વગેરે કંપનીની નોટબુક, ફોર લાઈન, ચેકસ લાઈન, સિંગલ લાઈન, ટુ લાઈન નોટબુક રાહતદરે મળશે. અને ત્યાં વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને વહેલા આવવા માટે આયોજકોએ કહ્યું છે. 






Latest News