મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને કર્યો આપઘાત મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ-મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE















શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ-મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન તેમજ ધોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ અને શૈક્ષણિક કીટ આપી તેમજ તમામ પ્લેહાઉસ તેમજ કેજીના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી સરસ્વતી સન્માન કરવામાં આવ્યુ હતુ.જેમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતએ તેમના આશીર્વચન પાઠવેલ અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ટેલિફોનિક વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધવાની શુભેચ્છા પાઠવેલ અને મોચી જ્ઞાતિના ઘણા આગેવાનો, પ્રતિષ્ઠીત વ્યક્તિઓ અને દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું હતુ




Latest News