મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી શાળાના બાળકોને ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમ અપાઈ


SHARE









મોરબીમાં સરકારી શાળાના બાળકોને ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમ અપાઈ

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ શાળાઓમાં ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી પીએમ શ્રી તાલુકા શાળા નં. ૨ અને લખધીરવાસ (દે) પ્રાથમિક શાળાના વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી અને તેનો  મુખ્ય ઉદેશ્ય મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફાયર સેફટી વિષે માહિતગાર બને, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરતા શીખે, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક  ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના ટાળવાની માહિતી સમજે, જાન-હાનિ કે મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તેવો હતો. આવી કોઈ દુર્ઘટનાના સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨-૨૩૦૦૫૦) અથવા ૧૦૧ ઉપર સંપર્ક સાધી શકાશે.




Latest News