મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામ પાસે જીનિંગ મિલમાં લાગી વિકરાળ આગ: રાજકોટ અને ચોટીલાની ચાર ફાયરની ટીમો ઘટના સ્થળે


SHARE









વાંકાનેરના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં રાજકોટ અને ચોટીલાથી ચાર ટીમો સ્થળ પર પહોંચી ગયેલ છે અને હાલ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે

વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગતાં કપાસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટીમ અને એક ચોટીલાથી ફાયરબ્રિગેડની ટીમો હાલ કારખાને પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ આગ કાબુમાં ન આવી હોવાની વિગતો મળી રહી છે.




Latest News