મોરબી એબીવીપી દ્વારા શહિદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Morbi Today
મોરબીના જેપુર ગામ પાસે ત્રિમંદીર નજીક બે એસટી બસ સહિત ચાર વાહનનો અકસ્માત
SHARE









મોરબીના જેપુર ગામ પાસે ત્રિમંદીર નજીક બે એસટી બસ સહિત ચાર વાહનનો અકસ્માત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ નજીક ત્રિમંદીર આવેલ છે ત્યાં બે એસટી બસ અને અન્ય બે વાહન મળીને ચાર વાહનનો અકસ્માત થયો હતો જેથી કરીને હાઇવે રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળી રહેલા માહિતી મુજબ મોરબીથી પીપળીયા ગામ બાજુ એસટી બસ જતી હતી ત્યારે પીપળીયા બાજુથી આવી રહેલ કાર સાથે તેનો અકસ્માત થયો હતો ત્યારબાદ બીજી એસટી બસ અકસ્માત થયેલ બસની પાછળ અથડાઈ હતી જેથી કુલ મળીને ચાર વાહન અથડાયા હતા આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો.
