મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપના કાર્યલયે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ
મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ
SHARE









મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ
મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિન નિમિત્તે મોરબીના નવ બસ સ્ટેન્ડ સામે આવેલ શહીદોના સ્મારકને શ્રધ્ધા સુમન અર્પણ કરીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ આજની યુવા પેઢીમાં ભારતના સ્વતંત્રસંગ્રામના લડવૈયા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા નવલોહિયા યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તેમાંથી યુવાનોને પ્રેરણા મેળવે અને દરેક યુવનમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવો હતો.
