મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની બે બાળ ડાન્સરો રાષ્ટ્રીય કક્ષાએ ચમકી


SHARE









મોરબીની બે બાળ ડાન્સરો રાષ્ટ્રીય કક્ષાએ ચમકી

મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી સૌ “India’s Gretest Telent Show” ના ઓડિશનનું આયોજન ગત તા 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યુ હતુ અને તેમાં સોનીક એકેડેમીના બાળ ડાન્સર અદિતિ દેસાઈ અને હિયા હીરાણીની પસંદગી કરવામાં આવી હતી અને તે બંને ગ્રાન્ડ ફિનાલેમાં પસંદગી પામ્યા છે હવે આગામી જુલાઈ માહિનામાં રાજસ્થાનના જયપુર ખાતે પોતાની પ્રતિભા રજુ કરવાનો તે બંનેને મોકો મળવાનો છે. આ બંને બાળાઓ મોરબીના સોનીક ડાન્સ એકેડેમીના રૂપલબેન દેસાઈ પાસે ડાન્સ શીખી છે અને હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ ચમકી છે. જે તેઓના પરિવાર તેમજ મોરબીનું ગૌરવ છે.




Latest News