મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આપની ટીમે અકસ્માતના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી


SHARE









મોરબી જિલ્લા આપની ટીમે અકસ્માતના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

ટંકારાના વિરપર ગામ પાસે કેટરીગના કામ અર્થે જતી ગાડી પલ્ટી મારી ગયેલ હતી જેથી તે ગાડીમાં બેઠેલા 15 થી વધુ લોકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટેની ની સીવીલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તે તમામ ઇજાગ્રસ્તોની આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે ઈજા પામેલા લોકોને મળતી સારવાર બાબતે માહિતી મેળવી હતી અને ઈજા પામેલા લોકોને વિશ્વાસ આપ્યો કે આકસ્મીક બનાવ અંગે જરૂરી મદદ માટે જરૂર પડે આપની આખી ટીમ તૈયાર છે આ તકે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના હાજર રહ્યા હતા.




Latest News