મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ


SHARE







મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ કે જે યુધ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો હતો.તે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ ૨-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી ઓમશાંતિ વિધા સંકુલ, ઉમા રિસોર્ટની સામે, જુના આરટીઓની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી ખાતે રાખેલ છે. તારીખ ૨૪-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી દુર્ગાવાહિનીના વર્ગનું આયોજન મોરબી જીલ્લા ખાતે કરવામાં આવ્યું છે. તો આ વર્ગમાં ૨૪ મે થી ૩૧ મે સુધી દરરોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી 'શાખા દર્શન' કરવા મોરબી ની હિન્દુ ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

મોરબીના સંગીતાબેન સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ
મોરબીના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.૨૩-૫ને શુક્રવારના સાંજે ૫ વાગ્યાથી ૮ વાગ્યા સુધી યોજાયો હતો.રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક ખુબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવેલ સૌનો કુંડારિયા અને ભાટિયા પરિવારે આભાર વ્યકત કર્યો હતો.તેમ નવનિતભાઈ કુંડારિયાએ યાદીમાં જણાવાયું છે.






Latest News