મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી, ઓળખ મેળવવા પોલીસ દ્રારા તજવીજ હાથ ધરાઈ


SHARE













મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી, ઓળખ મેળવવા પોલીસ દ્રારા તજવીજ હાથ ધરાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ (ઉ.વ.૩૦ થી ૪૦) કે જેણે સફેદ રંગનો ડીઝાઇન વાળો શર્ટ તથા બ્લુ રંગનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે.તે તા.૨૧-૫-૨૫ ના બપોરે ૧:૩૦ વાગ્યા પહેલા કોઇપણ વખતે મોરબી તાલુકાના રવીરાજ ચોકડી પાસે રતનસીભાઇ કરમશીભાઇ વિસોડીયા રહે.લક્ષ્મીનગર તા.જી. મોરબીના ખેતરના શેઢા પાસે બાવળ નીચે મરણ ગયેલ હાલતમા લાશ મળી આવી હતી.

બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે તા.૨૧-૫-૨૫ ના પી.એમ. કરવામાં આવેલ છે. આ મરણજનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર પોલીસ હેડ કોન્સટેબલ સી.કે.પઢીયાર (મો.૯૭૨૩૩ ૩૪૪૯૭) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસે યાદીમાં જણાવાયું છે.






Latest News