અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં વૃદ્ધનું મોત


SHARE









મોરબીના બેલા ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં વૃદ્ધનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતા વૃદ્ધ લેબર કવાર્ટરમાં સુતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા જેથી તેઓનું કોઈ કારણોસર મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે આવેલ ઇટાલેક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલ મન્નો મરંદી (56) નામના વૃદ્ધ લેબર ક્વાર્ટરમાં સૂતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા અને તેઓનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું જેથી તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના પત્ની તુરસી ગોપાલભાઈ મરંદી (50) રહે. હાલ ઇટાલેક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં મૂળ રહે. ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News