મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો


SHARE









મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો

મોરબી તાલુકાની શહેરી વિસ્તારમાં આવેલ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડાભી, સી.આર.સી કોઓર્ડીનેટર રાકજા, મહાવીરસિંહ જાડેજા તેમજ એસએમસી અધ્યક્ષ તથા સભ્યો શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મહેમાનોએ બાલવાટિકા તથા ધો. ૧ માં કુલ મળીને ૮૬ દીકરીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ CET અને CGMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીનીઓને સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને શાળામાં શૈક્ષણિક ગુણવત્તાથી ઉત્સાહીત થઈ મહેમાનનો દ્વારા શાળાના તમામ સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા.




Latest News