મોરબીના પ્રફુલ્લભાઈ રાદડિયાની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયામાં ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણુક
SHARE







મોરબીના પ્રફુલ્લભાઈ રાદડિયાની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયામાં ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણુક
મૂળ ગોંડલ હાલ મોરબી રહેતા પ્રફુલ્લભાઈ કે. રાદડિયાની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા (A.)માં ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે આર.પી.આઈ આઠવલેની નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી મીટીંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રભારી જતીનભાઈ ભુતાએ પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ભટ્ટીએ આપેલ નિમણુક પત્ર આપીને પ્રફુલ્લભાઈ રાદડિયાની ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણુક કરેલ છે જેથી તેઓને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.
