રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું


SHARE







મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના દિવસે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જો મોરબી પોલીસ વિભાગની વાત કરીએ તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તાલુકા પોલીસ લાઈન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ ડીવાયએસપી પી.એ. ઝાલા અને વિરલ દલવાડી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું અને ખાસ કરીને આ તકે એસપી દ્વારા મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.




Latest News