મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડાથી વિરપર સુધીના આર.સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતાં સાંસદ


SHARE







વાંકાનેરના રાતાવીરડાથી વિરપર સુધીના આર.સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતાં સાંસદ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના આર.સી.સી. રોડનું કામ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના પ્રયત્નોથી શરૂ કરવામાં આવેલ છે આ રોડના કામની ગુણવત્તા અને પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ત્યાં સ્થળ ઉપર પહોચ્યા હતા ​અને રોડના કામની ટેકનિકલ વિગતો ચકાસી હતી. ત્યારે ​સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. અને ​કામ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આમ છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાની નેમ સાથે સાંસદ સતત કાર્યરત છે.






Latest News