મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર


SHARE







વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર શહેર કિસાન મોરચાના પ્રમુખ પદે ઝાલા ક્રિપાલસિંહ ભરતસિંહ,  મહામંત્રી પટેલ મહેશભાઈ હરીલાલ,  ઉપપ્રમુખ પંડયા રણછોડભાઈ (રસીકલાલ) સવજીભાઈ અને સોલંકી દેવાયતભાઈ કાળાભાઈ (આહીર), મંત્રીમાં ઝાલા ક્રિપાલસિંહ સહદેવસિંહ, કણસાગરા દિનેશભાઈ મગનભાઈ, બાંભવા રામાભાઈ લીલાભાઈ, ગુગડીયા મિતુલભાઈ મનુભાઈ અને કોષાધ્યક્ષ તરીકે ધરોડીયા જયંતિભાઈ મનજીભાઈને લેવામાં આવેલ છે






Latest News