મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 


SHARE













વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી પૂરી થઈ ગયેલ છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેના લીધે હાલમાં ૩૧ મતની ગણતરી થયેલ નથી અને ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી અને આગામી તારીખ ૧૪ ની મુદ્દત પડેલ છે જેથી કરીને આ મતોનો નિર્ણય હજુ હમણાં થશે નહીં

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગત ૧૨ જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આવી હતી જો કે, ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેને લઈને ચૂંટણી પહેલા હાઇકોર્ટમા ત્રણ પિટિશન કરવામાં આવી હતી જેમાં તા ૩ ની મુદત હતી જો કે, આ કેસમાં આગામી તા ૧૪ ની મુદત આપવામાં આવી છે જેથી કરીને હાઇકોર્ટમાંથી મત ગણવા માટેનો ફાઇનલ હુકમ નહિ કરવામાં આવે ત્યાં સુધી જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોનું સસ્પેન્શ યથાવત જ રહેશ






Latest News