મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા પાસે ટીસી ઉપર ચડવાથી શોક લાગેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના અરણીટીંબા પાસે ટીસી ઉપર ચડવાથી શોક લાગેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે મોટી કેનાલ નજીક તિથિવા રોડ ઉપર ચડેલા વાડીએ ટીસી ઉપર યુવાન ચડ્યો હતો જેથી તેને વીજ શોક લાગ્યો હતો માટે તેને રાજકોટ સારવારમાં ખસેડાયો હતો જો કે, તેનું સારવારમાં મોત નીપજયું છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ ઉપર આવેલ રહીમભાઈ માથકિયાની વાડીએ ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર (ટીસી) ઉપર અશોકભાઈ ઉર્ફે લાલાભાઇ ચંપકભાઈ ગુંદરિયા રહે, ૨૫ વરિયા વાંકાનેર વાળો તા ૫/૨ ના રોજ ચડ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક સો લાગવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની વેદાંત હોસ્પિટલમાં લઇ ગયા હતા જોકે સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News