મોરબી જિલ્લામાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો પહોંચ્યા
મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે
SHARE









મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે
મોરબી તાલુકાના નારણકા ગામમાં ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને નારણકા ગામમાં કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આગામી તા.૬-૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે રામજી મંદિર ચોક નારણકા ખાતે ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. આ રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક કરશનભાઈ મોરડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૫ ૪૦૭૨૩, ૯૭૨૭૬ ૩૨૨૧૫, ૯૪૨૬૯ ૮૧૬૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
