મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરની બે વિદ્યાર્થીનીઓ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા


SHARE







વાંકાનેરના લુણસરની બે વિદ્યાર્થીનીઓ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

મોરબી જિલ્લા પ્રોજેક્ટ કચેરી અને વાંકાનેર બી.આર.સી ભવન દ્વારા બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક વિભાગમાં ધો.૬ ની સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળાની વિદ્યાર્થીની વસીયાણી સૃષ્ટિબેન જયેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ હતી. અને ધો.૮ ની સ્પર્ધામાં વસીયાણી ધ્રુવીબેન નરેન્દ્રભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે આમ તાલુકા કક્ષાની સ્પર્ધામાં બંને વિદ્યાર્થિનીઓએ લુણસર તાલુકા શાળા તેમજ લુણસર ગામનું ગૌરવ વધારેલ છે માટે શાળાના આચાર્ય ગોસરા કમલેશભાઈ તેમજ શાળાના સ્ટાફે તે બંનેને અભિનંદન પાઠવ્યા છે અને જિલ્લાકક્ષાએ તેઓ વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી છે






Latest News