બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ


SHARE







વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને ભાજપના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો મળ્યા હતા ત્યારે દલિત સમાજના પડતર જમીનની માંગણી સહિતના પ્રશ્ને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે ઘટતું કરી આપવા રજૂઆત કરી હતી. આ સાથે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી, તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા તથા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર, ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે.ડી.સોલંકી વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News