માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસે આજે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કર્યો હવન


SHARE

















મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસે આજે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કર્યો હવન

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ અન્વયે થયેલા હળહળતા અન્યાય બાબતેના ધરણા પ્રદર્શનમાં આજ તા.૨૧-૪ ના રોજ ત્રીજા દિવસે માળીયા(મીં) તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની વિશેષ ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં જીલ્લા પ્રમુખ જયંતીભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઇ પનારાની આગેવાનીમાં ધરણા ખાતે લલીતભાઈ કગથરા (ધારાસભ્ય-ટંકારા), પુર્વ જલ્લા પ્રમુખ મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, મહેશભાઇ રાજયગુરૂ, નોટરી કરશનભાઇ ભરવાડ, કે.ડી.પડસુંબીયા, રાજુભાઇ કાવર, દેવેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ વિડજા, તેમજ માળીયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર વીડજા, માળીયા શહેર પ્રમુખ ઇકબાલભાઇ જેડા, જિલ્લા પંચાયત  સંદસ્ય મહેશ પારજીયા, અશોકભાઇ કૈલા, યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપ કાલરીયા, કુલદીપસિહ જાડેજા, સતિષ વામજા, રાજેશભાઈ દઢાણીયા, ધનજીભાઇ સરડવા, માળીયા નગરપાલીકા પ્રમુખ હારૂનભાઇ જેડા, તથા માળીયા તાલુકા અને શહેરના આગેવાનો અને હોદ્દેદારો તથા મોરબી જીલ્લા અને શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તા ૨૨/૪ ના રોજ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે હવન કરવામાં આવ્યો હતો




Latest News