માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

“આઝાદી કા અમૃત મહોત્સવ”: મોરબી જીલ્લામાં સિનિયર સીટીઝનલ માટે રમત સ્પર્ધાનું આયોજન


SHARE













“આઝાદી કા અમૃત મહોત્સવ”: મોરબી જીલ્લામાં સિનિયર સીટીઝનલ માટે રમત સ્પર્ધાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કમિશનરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીમોરબી સંચાલીત ચાલુ વર્ષે પણ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે શુટીંગ વોલીબોલયોગાસનચેસકેરમરસ્સાખેંચક્રિકેટ તથા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે

આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીરૂમ નં.૨૫૭/૨૩૬બીજો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબીથી મેળવી તા.૦૨/૦૯ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. આ ફોર્મ સાથે ડોક્ટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. અને સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્ર્મ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અને વધુ માહીતી માટે મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યુ છે.






Latest News