હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન


SHARE





મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન

મોરબીવાસીઓના તથા દાતાઓના સહયોગથી સી.યુ.શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત “ડો.કુસુમબેન અમૃતલાલ દોશી” પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-ર ના ભુમીપુજનનું આયોજન કરવામાં આવેલ છે.આયોજનમાં નામી દાતાઓ હાજરી આપશે.

સી.યુ.શાહ સડસ્થા પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર) સંચાલિત ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-રનું ભુમીપુજન પરસોતમભાઇ વરમોરા (વરમોરા ગૃપ) તથા સિઘ્ધાર્થભાઈ અશોકભાઇ જોષી (ગણેશ સિમેન્ટ) દ્વારા કરવામાં આવશે.તા.૨-૧૨ ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ આર્યવર્ત શેક્ષણીક સંકુલની બાજુમાં, મોરબી-માળીયા હાઇવે. લક્ષ્મીનગર મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઈલ નં. ૯૪૨૯૯ ૭૮૯૩૦, ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર-લક્ષ્મીનગરનો સંપર્ક કરી શકાશે તેમ સંસ્થાના હાતીમભાઇએ યાદીમાં જણાવેલ છે.




Latest News