મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં ખાતે એચઆઇવી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી સિવિલમાં ખાતે એચઆઇવી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ AIDS દિવસના ભાગરૂપે એચઆઇવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નર્સિંગ સ્કૂલ બહેનો દ્વારા રંગોળી દોરી  હતી તેમજ GSNP+ દ્વારા ચલાવવામાં આવતા EMTCT સ્વેત્તાના પ્રોજેક્ટ ઓફિસર તેમજ ફિલ્ડર કોડિનેટર તેમજ સરકારી હોસ્પિટલથી આઈસીટીસી સ્ટાફ ART સ્ટાફ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની બહેનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ મોરબી ART નોડલ ઓફિસર ડો. દુધરેજીયા, આરએમઓ ડો. સરડવા, ડો. પાડલીયા તેમજ પેથોલોજી ડો. મિશ્રાબહેન હાજર રહેલ હતા ત્યારબાદ જિલ્લા પંચાયત આર.સી. એચ.ઓ. ડો. વિપુલ કલોરિયા અને ડો. કાલેરિયાને રેડ રોબિન બાંધેલી તેમજ જિલ્લા અક્ષય ઓફિસ પર ડીટીઓ ઝાલાને રેડ રીબિન બાંધી હતી તેમજ માનવ સાંકળ બનાવી એચઆઇવી એઇડ્સ વિશે જાગૃતતા કરવામાં આવેલ હતી




Latest News