મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા, ત્રણ નાસી ગયા


SHARE







હળવદમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા, ત્રણ નાસી ગયા

હળવદમાં પોલીસે તળાવની પાળ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ચાર જુગારી પકડાયા હતા અને ત્રણ જુગારી પોલીસને જોઈને નાશી ગયેલ છે

હળવદ પોલીસના ગંભીરસિંહ ચૌહાણ તથા બીપીનભાઈ પરમારને સયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે સ્ટાફના માણસોએ વોરા સોસાયટીની પાછળ તળાવની પાળ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ,, તોફીકભાઈ ગુલામહુસેનભાઈ સિપાઈ, આરીફભાઈ મુસ્તુફાભાઈ રાઠોડ અને યુનુસભાઈ બચુભાઈ સિપાઈને રોકડા ૧૧,૦૫૦, ત્રણ મોબાઇલ આમ કુલ મળીને ૧૪,૦૫૦ ના મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે જો કે, પોલીસને જોઈને હસમુખભાઈ પ્રભુભાઈ ઠાકોર, ઈલીયાસભાઈ આમદભાઈ સોઢા અને રવિભાઈ દિલીપભાઈ જોષી ભાગી ગયા હતા જેથી કરીને તેની સામે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News