મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી બાઈક ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાંથી બાઈક ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકામાંથી બાઇક ચોરી કરવામાં આવી હતી તે ચોરાઉ બાઇક સાથે હળવદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઢવાણા પાસેથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સે મોરબી તાલુકા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં પોલીસે અક્ષયભાઈ રાજેશભાઈ કોપેણીયા રહે. જી.આઈ.ડી.સી. હળવદ વાળાની ધરપકડ કરેલ છે આને આરોપીને મોરબી તાલુકા પોલીસને સોપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News