મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે પ્રાથમિક શાળામાં ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ


SHARE









મોરબીના નાનીવાવડી ગામે પ્રાથમિક શાળામાં ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ધો ૬ થી ૮ ના બાળકો માટે ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમાર અને કન્યાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ક્વિઝના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. ક્વિઝમા કુલ ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આધારીત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજો રાઉન્ડ ૫૦-૫૦ હતો જેમાં રમતગમત આધારીત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં ધાર્મિક સ્થળો અને સંતો આધારીત પ્રશ્નોતરી કરવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ ચોથા બજર રાઉન્ડમાં કહેવતો અને ગાણીતિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અંતે સૌથી વધુ ગુણ મેળવનાર વીર સાવરકર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. અને ભાગ લેનાર તમામ બાળકોને શાળા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે નાનીવાવડી સી.આર.સી. કોઓર્ડીનેટરે ખાસ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યકમને સફળ બનાવવા બને શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ પોતાની ફરજ અદા કરી હતી.




Latest News