મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે


SHARE









મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે  અને આગામી તા.૧ જાન્યુઆરીને રવિવારના રોજ આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાનો છે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯ વાગ્યે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાળકો માટે સ્પર્ધાઓ યોજશે જેમાં કે.જી. થી ધો ૧ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને જે સ્પર્ધા યોજાશે તેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ રાખવામા આવી છે




Latest News