મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું


SHARE









વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું

વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોય છે ત્યારે વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા છે જેથી કરીને વાંકાનેરના લોકોમાં ફફડાટ છે અને આંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી જેથી કરીને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા અતે તજવીજ શરૂ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે ત્યારે દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે




Latest News