મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના લીલપર રોડ ઉપર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રિ-સ્કુલનો કરાયો પ્રારંભ   


SHARE









મોરબીના લીલપર રોડ ઉપર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રિ-સ્કુલનો કરાયો પ્રારંભ   

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે કઈક નવું કરવા માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન જાણીતું છે ત્યારે મોરબીમાં પ્લે હાઉસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસ ક્રમો હાલમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે તેની સાથો સાથ હવે ઇંગ્લિશ મીડિયમા નવયુગ પ્રિ-સ્કુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે

મોરબીમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તમામ શાળા અને કોલેજના સ્ટુડન્ટસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીથી શરૂ કરી સીએ, સીએસ કોચિંગ, ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ, એકાઉંટિંગ અને સિરામિક સિટીને ધ્યાને લઇ સિરામિક ડિઝાઇનિંગ માટેની ખાસ એકેડમી ચલાવવામાં આવી રહી છે. અને આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ નવયુગ ગ્રૂપની સંસ્થાઓમાં અભ્યાસ કરીને સફળ કારકિર્દી બનાવેલ છે ત્યારે ગુજરાતી મીડિયમ બાદ હવે ઇંગ્લિશ મીડિયમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની એન્ટ્રી થયેલ છે અને ૧ જાન્યુઆરીથી મોરબીમાં લીલાપર રોડ ઉપર રામોજી ફાર્મ ખાતે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ) નો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ખાસ કરીન નવયુગ ગ્રૂપની સંસ્થાઓમાં અભ્યાસ કરીને આજે પગભર થયેલ વિદ્યાર્થીઓએ સહિતના હાજર રહ્યા હતા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ તેઓની સમગ્ર ટીમને નવા સોપાન માટે અઢળક અભિનંદન આપ્યા હતા




Latest News