મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ


SHARE







હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ

હળવદ પોલીસ સ્ટેશનની હદમાંથી એક અજાણ્યો ૨૫થી ૩૦ વર્ષનો પુરૂષ કંસારી હનુમાનજીના મંદીર પાસે, નર્મદા કેનાલના નાળા સાઇફનમાં આશરે ત્રણ ચાર દિવસ પહેલા નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાને કારણે મરણ ગયેલ હાલતમાં મળી આવી હતી અને મધ્યમ બાંધો, આશરે ૫ ફુટ ઉંચાઇ, ચહેરો ફુલી ગયેલ છે, માથાના વાળ કાળા ટુંકા છે, શરીરે કથ્થઇ કલરનું જેકેટ તથા કાળા કલરનો શર્ટ તથા આસમાની તથા લાલ પટ્ટા વાળુ ટીશર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે

આ મરણ જનાર અજાણ્યા પુરુષ નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાના કારણે મરણ ગયેલ હોય આ અજાણ્યા પુરૂષની લાશ કોની છે તેની હજુ સુધી ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ કે કોઈ જાણતું હોય તો હળવદ પો.સ્ટ.ના ઇ-મેઇલ નં. Polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પો.સ્ટે. ટેલીફોન નં-૦૨૭૫૮ ૨૬૧૨૫૧ ઉપર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.






Latest News