મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ ગામે દુકાનમાંથી મોબાઇલ ફોનની ચોરી


SHARE









હળવદના માલણીયાદ ગામે દુકાનમાંથી મોબાઇલ ફોનની ચોરી

હળવદ તાલુકાના માલણીયાદ ગામે દુકાનમાંથી દુકાનદારનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૯૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોય હાલમાં ભોગ બનેલા દુકાનદાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂના માલણીયાદ ગામે રહેતા જયપાલસિંહ બલભદ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૫) ની માલણીયાદ ગામે દુકાન આવેલ છે તે દુકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૯૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોય ભોગ બનેલા દુકાનદાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News