મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાતા, ૧૨૪ એક્ટિવ કેસ


SHARE









મોરબી જીલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાતા, ૧૨૪ એક્ટિવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને રોજે કેસ આવે છે ત્યારે સોમવારે ૮૦૦ લોકોના મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોના ૧૧ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૮, મોરબી શહેરમાં ૩ કોરોનાના કેસ નોંધાયા છે જો કે, વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદ તાલુકામાં સોવારે નવો એકપણ કેસ નોંધાયેલ નથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૨૪ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તકેદારી રાખવામા આવે તે જરૂરી છે




Latest News