મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ હોમિયોપેથી ડે ઉજવાયો


SHARE









મોરબીના આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ હોમિયોપેથી ડે ઉજવાયો

મોરબીમાં ગત તા.૧૦ મી એપ્રિલના રોજ હોમિયોપેથિક મેડિકલ સાયન્સના સ્થાપક ડોક્ટર સેમ્યુલ હનેમનનો જન્મદિવસ કે જેને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હોમિયોપેથિક ડે તરીકે ઉજવવામાં આવે છે તેની ઉજવણી હોમિયોપેથિક મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, ટ્રસ્ટીઓ અને મોરબી જિલ્લામાં પ્રેક્ટિસ કરતા હોમિયોપેથીક તબીબો દ્વારા  કરવામાં આવી હતી.ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ સાયન્સને લગતા ડ્રામા તેમજ ડાન્સનું સુંદર આયોજન કરવામાં આવેલ તેમજ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસનરો દ્વારા હોમિયોપેથીક દવાઓ અને વિવિધ કેસ સ્ટડી પર ચર્ચાઓ કરવામાં આવી હતી.




Latest News