વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ચૂંપણી ગામે વાડીની ઓરડીમાં અંતિમ પગલું ભરી લેતા મહિલાનું સારવારમાં મોત


SHARE







હળવદના ચૂંપણી ગામે વાડીની ઓરડીમાં અંતિમ પગલું ભરી લેતા મહિલાનું સારવારમાં મોત


હળવદ તાલુકાના ચૂંપણી ગામે વાડીની ઓરડીમાં રહેતી મહિલાએ પોતાની સાડી વડે ઓરડીમાં ગળાફાંસો ખાધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચૂંપણી ગામે વાડીની ઓરડીમાં રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા જાતે કોળી (૩૦)એ ઓરડીની અંદર પોતાની સાડી વડે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે પરણીતાને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના આર.એમ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News