મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદની શ્રી જુના દેવળીયા કુમાર પે સે. શાળામાં વાર્તા લેખન સ્પર્ધા યોજાઇ


SHARE









હળવદની શ્રી જુના દેવળીયા કુમાર પે સે. શાળામાં વાર્તા લેખન સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાનાં જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૬ થી ૮ નાં ૭૦ બાળકોએ ભાગ લીધો હતો. અને દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર વાર્તા  લખેલ હતી. આ સ્પર્ધાને અંતે શ્રી સાગર રવિચંદ જેસ્વાણી, ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, પ્રમુખ એનઆઈએમએ (મહેશ્વરી હોસ્પિટલ મોરબી) તરફથી ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા પ્રમુખ હળવદ તાલુકા પ્રા. શિક્ષક સંઘ, આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News