મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું


SHARE









મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાતિની વાડીએ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ડીડીઓ ડી.ડી. જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરૂદ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી માળિયા (મી)  રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અગ્રાવત,  ઉપપ્રમુખ હિતેશભાઈ રામાનુજ, મંત્રી હિતેશભાઈ રામાવત, ખજાનચી રવીભાઈ રામાનુજ તેમજ પરેશ ભાઈ રામાવત, જીતેન્દ્ર ભાઈ રામાવતે જહેમત ઊઠાવી હતી




Latest News