મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન


SHARE







મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન

મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં વીજ ધાંધિયા છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ અંગેની પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે

મોરબીના શનાળા પાસે રાજપર રોડે ધર્મનગર સોસાયટી આવેલ છે ત્યાં રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે જેમાં અવાર નવાર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને ભારે હેરાન થવું પડે છે અને ટીસીની સમસ્યા હોવાથી અનેક વખત અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે જો કે, કોઈ કામ કરવામાં આવતું નથી અને થોડા સમય પહેલા વાવાઝોડા વખતે ઘણા લોકોના ઘરે વીજ ઉપકરણો બગડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થાય પછી કોઈ ફોન ન ઉપાડે, મનફાવે તેવા જવાબ આપે વિગેરે અનેક સમસ્યા છે જેને ઉકેલવા માટે લોકોએ હવે મોરબી પીજીવીસીએલની સર્કલ ઓફિસે રજૂઆત કરેલ છે




Latest News