મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રગતિ ક્લાસીસના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું


SHARE













મોરબીમાં પ્રગતિ ક્લાસીસના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું

મોરબી પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને કલેક્ટર ઓફિસમાંથી આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા મોરબીમાં વીસી હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલ પ્રગતિ ક્લાસીસના વિદ્યાર્થીઓને ફાયર સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાયર વિભાગના કર્મચારીઓની હાજરીમાં આગ લાગે ત્યારે શું કરવું, કેવી રીતે કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવી હતી આમ ફાયર સેફ્ટીની ટીમ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને કુદરતી કે પછી કૃત્રિમ આપતીના સમયે કેવી રીતે પોતાનો અને બીજાના જીવ બચાવી શકાય તેના માટેની તાલીમ આપવામાં આવી હતી જેથી કરીને સંસ્થાના સંચાલક પ્રમોદસિંહ રાણા દ્વારા ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News