મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોમર્સ કોલેજે ICAI સાથે કર્યું MOU


SHARE













મોરબીની નવયુગ કોમર્સ કોલેજે ICAI સાથે કર્યું MOU

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER  OF WIRC OF ICAI  સાથે નવયુગ કોમર્સ કોલેજ દ્વારા MOU કરવામાં આવેલ છે ICAI અંતર્ગત TLE (Train Learn & Earn)  મોરબી CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલજનું MOU થયું છે જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે અને નવયુગ કોલેજમાં ICAI અંતર્ગત સીએ અર્પિત કાબરા (WIRE -ICAI- CHAIRMAN), સીએ વિજય સિતપરા, સીએ રાજેશ એરણીયા તથા સાથે ટીમ મેમ્બર દ્વારા વિદ્યાર્થીને  ભણતરની સાથે કારકિર્દી બનાવવા માટે ICAI અંતર્ગત પ્રોજેક્ટ  અને ટ્રેનિંગ અંગે માહિતી આપવામાં આવી હતી.  એક માત્ર નવયુગ કોલેજ છે જેને ICAI  સાથે  MOU કરેલ છે આ સમગ્ર કાર્યક્રમના પ્રેરણા  સ્ત્રોત સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી






Latest News