મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતને સોમવારે અપાશે કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ટ્રૉલી


SHARE













મોરબી જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતને સોમવારે અપાશે કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ટ્રૉલી

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા મોરબી જિલ્લામાં વધુ ૧૦ ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવશે

જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં આવેલ માળિયા (મી) તાલુકાની જુના ઘાટીલા, તડધરી, કુંતાસી ગ્રામ પંચાયત તેમજ હળવદ તાલુકાની રણમલપુર, છતર અને માનગઢ ગ્રામ પંચાયત તથા વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ,સિંધાવદર ,ભાયાતી જાંબુડીયા, ગ્રામ પંચાયત અને મોરબી તાલુકાની ધુનડા ગ્રામ પંચાયત આમ કુલ ૧૦ ગ્રામ પંચાયતોમાં ધન કચરાનુ ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવેલ છે. આ ટ્રેક્ટર ટ્રૉલી આ ગ્રામ પંચાયતને તા. ૧૪/૮/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨ કલાકે સોમવાર ના રોજ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં લોકાર્પણ કરવામાં આવશે






Latest News