મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ

પરષોતમ માસ નિમિતે ગોપીઓ માટે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પવિત્ર કુંડમાં સ્નાન અને ફરાળ-પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મહેન્દ્રનગર, મોરબી અને આસપાસના ગામની ગોપીઓએ લાભ લીધો હતો અને આશ્રમમાં સેવક બહેનો-ભાઈઓએ ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોયલ પાર્ક ગોપી મંડળ દ્વારા આશ્રમની ગૌશાળામાં લાડુ, મારૂતિ ગોપી મંડળ અને રામધન ધૂન મંડળ દ્વારા ઘાસચારો આપવામાં આવેલ છે તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News