રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા


SHARE









મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા

આજથી શ્રાવણ માસ શરુ થાય છે જો કે, હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવ મંદિરોમાં ભંડારા, પુજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટ્યા હતા

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટ્યા છે અને મંદિરમાં પુજન અર્ચન, આરતી, ભંડારા વિગેરે કાર્યક્રમો શરૂ થઈ ગયેલ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે મોરબીમાં અગ્નેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નીલકંઠ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્ય શરૂ થઈ ગયેલ છે




Latest News